<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

અમદાવાદના ખોખરા વિસ્તારમાં અનુપમ સિનેમા પાસે સીએનજી રિક્ષામાં અચાનક આગ ભભૂકી ઉઠી

ડ્રાઇવર સહિત તમામ પેસેન્જર બહાર નીકળી ગયા

અમદાવાદ : શહેરના ખોખરા વિસ્તારમાં અનુપમ સિનેમા પાસે આજે મોડી સાંજે એક સીએનજી રિક્ષામાં આગ લાગવાની ઘટના બની હતી. રિક્ષામાં આગ લાગતા ડ્રાઇવર સહિત તમામ પેસેન્જર બહાર નીકળી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની એક ગાડી ઘટના સ્થળે પહોંચી હતી

(12:07 AM IST)