હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 7th January 2025
મહેશ જાનીને નાયબ મ્યુ. કમિશનર તરીકેનો હવાલો

રાજકોટ તા. ૭ :.. રાજય સરકારે નાયબ મ્યુનિસિપલ કમિશનર તરીકે નગરપાલિકાના પ્રાદેશિક કમિશનર શ્રી મહેશ જાનીને ચાર્જ સોîપ્યો છે. નાયબ કમિશનર સ્વપનીલ ખરેની મોરબી મ્યુનિસીપલ કમિશનર તરીકે નિમણુક થતા ખાલી પડેલ જગ્યા પર શ્રી જાનીને જવાબદારી સોîપાયેલ છે.
આણંદ ગ્રામ વિકાસ ઍજન્સીના નિયામક જે. પી. દેસાઇને ડી. ડી. અો. તરીકે, સુરતમાં ડે. મ્યુ. કમિશનર રાજેન્દ્ર પટેલને પ્રાદેશિક નગરપાલિકા કમિશનર તરીકે અને ભાવનગરના પ્રાદેશિક કમિશનર ડી. ઍમ. સોલંકીને ડી.ડી.અો. તરીકે ચાર્જ સુપ્રત કરવામાં આવ્યો છે.
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
