<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

વડોદરા નવાયાર્ડ વિસ્તરામાંથી લોડેડ વિદેશી પિસ્તોલ સાથે બે શખ્સો ઝડપાયા.

સન્ની ઉર્ફે તન્મય જાધવ અને સની સિંગ નામના બે શખ્સોને લાઇસન્સ વગરની લોડેડ વિદેશી પિસ્તોલ અને 7 જીવતા કારતૂસ સાથે ઝડપી લેવાયા : જૂની અદાવતમાં બદલો લેવાના ઇરાદે આવ્યા હોવાનું ખુલ્યું

વડોદરાના ફતેગંજ પોલીસ મથકની ટીમે એક મહત્વપૂર્ણ ઓપરેશન પાર પાડ્યું છે. નવાયાર્ડ વિસ્તારમાંથી સન્ની ઉર્ફે તન્મય જાધવ અને સની સિંગ નામના બે શખ્સોને લાઇસન્સ વગરની લોડેડ વિદેશી પિસ્તોલ અને 7 જીવતા કારતૂસ સાથે પકડવામાં આવ્યા છે. આરોપીઓ જૂની અદાવતમાં બદલો લેવાના ઇરાદે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

 


 

(12:53 AM IST)