તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th January 2025
ક્રાઈમ સીરીયલ જેવી ઘટના પાલનપુરમાં સવા કરોડનો વીમો પકવવા કર્મચારીની હત્યાઃ હોટેલ માલિક પકડાયો

અમદાવાદ, તા.૮: ફિલ્મની સ્ટોરીને પણ ટક્કર મારે એવી ઘટના પાલનપુરના વડગામના ધનપુરા ગામે સામે આવી છે. એક સળગતી કારમાંથી મળેલા મળતદેહ પાછળ ઐય્યાશ અને દેવું વધી જતા હોટેલ માલિકના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. પોતાનો જ વીમો ઉતરાવી, પોતાના જ મોતમાં હત્યા કરેલી લાશનો ઉપયોગ કરી કમાણી કરવાની કરતૂત બહાર આવી છે. પોલીસે તપાસ બાદ આ ભેજાબાજ હોટેલ માલિક દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહને પકડી પાડ્યો છે અને ષડયંત્રમાં ભાગીદાર તેના અન્ય પાંચ સાગરિતો પણ અત્યારે પકડાઈ ગયા છે.
દલપતસિંહે ધનપુરા ખાતે એક હોટેલ ખરીદી હતી પણ તેમાં ધંધો ચાલતો નહીં.
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
