તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th January 2025
વિરમગામ ડાંગર ખરીદ કેન્દ્ર પર કૌભાંડ મામલામાં પોલીસે એજન્સી અધિકારી સહિત બેની ધરપકડ કરી
કાના ભાવે ખરીદેલી ડાંગરમાં 3.67 કરોડની ઉચાપત કરાઈ : ગોડાઉન મેનેજર, એજન્સી અધિકારી સહિત 7 સામે ફરિયાદ નોંધાઈ

અમદાવાદ: વિરમગામ ડાંગર ખરીદ કેન્દ્ર પર કૌભાંડ મામલામાં પોલીસે એજન્સી અધિકારી સહિત બેની ધરપકડ કરી છે. ટેકાના ભાવે ખરીદેલી ડાંગરમાં 3.67 કરોડની ઉચાપત કરાઈ હતી. ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરી ખેડૂતોને નાણા ચૂકવ્યાં ન હતા. ખેડૂતોને તેમના રૂપિયા ન મળતા અવારનવાર રજૂઆત કરાઈ હતી. જે પછી ગોડાઉન મેનેજર, એજન્સી અધિકારી સહિત 7 સામે ફરિયાદ નોંધાઈ હતી. હજુ પણ ફરાર પાંચ આરોપીની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરાઇ છે.
(5:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
