તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th January 2025
રાજ્યમાં કપાસનો ઉંચો ભાવ માણાવદરમાં 1590 રૂપિયા સુધી બોલાયો: જાણો અન્ય 53 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી
ગુજરાતની 53 માર્કેટ યાર્ડમાં કુલ 5,565.68 ટન કપાસની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 53 માર્કેટ યાર્ડમાં કુલ 5,565.68 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ માણાવદર માર્કેટ યાર્ડમા 1590 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1534 રૂ. અને નીચો ભાવ 1340 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય અમરેલીમાં 1542 રૂ., ભેસાણમાં 1541 રૂ., ઉનાવામાં 1541 રૂ., બોટાદમાં 1538 રૂ., બગસરામાં 1534 રૂ., ગોંડલમાં 1494 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 5,565.68 ટન કપાસની આવક થઇ છે.



(7:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
