<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th January 2025

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મદદનીશ પર્યાવરણ ઈજનેર, વર્ગ-૨ તરીકે ફરજો બજાવતાં 67 અધિકારીઓની બદલી કરાઈ : જુઓ સંપૂર્ણં યાદી

અમદાવાદના તેજસ મેતલિયાની ભાવનગર, ભાવનગરના વિજયભાઈ લીંબડીયાની સુરેન્દ્રનગર ,ગાંધીનગરના માનસિંહભાઈ જાદવ અને જૂનાગઢના કુ, મોનીકા કુબાવતની રાજકોટ તેમજ ગાંધીનગરના કેતનભાઈ ભરડિયાની જૂનાગઢ અને પાર્થિક સોનીની જામનગર બદલી , જામનગરના ચેતન ચૌહાણ અને જેતપુરના ગિરધર રામને મોરબી મુકાયા

ગાંધીનગર : ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મદદનીશ પર્યાવરણ ઈજનેર, વર્ગ-૨ તરીકે ફરજો બજાવતાં 67 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં અમદાવાદના તેજસ મેતલિયાની ભાવનગર, ભાવનગરના વિજયભાઈ લીંબડીયાની સુરેન્દ્રનગર ,ગાંધીનગરના માનસિંહભાઈ જાદવ અને જૂનાગઢના કુ, મોનીકા કુબાવતની રાજકોટ બદલી કરી છે  તેમજ ગાંધીનગરના કેતનભાઈ ભરડિયાની જૂનાગઢ અને પાર્થિક સોનીની જામનગર બદલી કરાઈ છે જયારે , જામનગરના ચેતન ચૌહાણ અને જેતપુરના ગિરધર રામને મોરબી મુકાયાછે

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મદદનીશ પર્યાવરણ ઈજનેર, વર્ગ-૨ તરીકે ફરજો બજાવતાં 67 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેની સંપૂર્ણ યાદી આ મુજબ છે

(8:11 PM IST)