<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th January 2025

અમદાવાદથી દુબઇ માટે પહેલીવાર A-350 વિમાન ટેકઓફ થશે : પેસેન્જરોને આધુનિક સુવિધા મળશે

અમદાવાદ એરપોર્ટ પર ટેસ્ટ ફલાઇટ કરી લીધી, ટેકઓફ-લેન્ડિંગ માટે રન-વે સક્ષમ

અમદાવાદ : તાતાની એર ઇન્ડિયા, ગલ્ફની એમિરેટ્સ સહિતની અન્ય એરલાઇન્સ કંપનીઓ તેમના કાફલામાં નવા A-350 સીરિઝનાં આધુનિક ટેક્નોલોજીવાળાં એરક્રાફ્ટનો સમાવેશ કરશે. જેથી લાંબા રૂટ પર જનાર પેસેન્જરોને આરામદાયક સીટો (લેગ સ્પેસ) સાથે ઓનબોર્ડ વાઇફાઇની સુવિધા મળી રહેશે.એર ઇન્ડિયાએ પણ અમદાવાદ એરપોર્ટ પર ટેસ્ટ ફલાઇટ કરી લીધી, ટેકઓફ-લેન્ડિંગ માટે રન-વે સક્ષમ છે , પેસેન્જરોને આરામદાયક સીટ સહિતની સુવિધાઓ મળશે

(12:15 PM IST)