તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th January 2025
ઝઘડા બંધ કરજો, સ્ટેજની ગરીમા જાળવજોઃ લોકસાહિત્યકાર હકાભા ગઢવીની સલાહ

રાજકોટ, તા., ૧૦: બ્રિજરાજ ગઢવી અને દેવાયત ખવડના વિડીયો વાયરલ થયા બાદ આ વિવાદ શાંત પાડવા માટે લોકસાહિત્યકાર હકાભા ગઢવીએ સલાહ આપી છે અને જણાવ્યું છે કે, આ સ્ટેજની ગરીમા જાળવજો. કલાકાર ઝઘડાઓના અંત લાવતા હોય છે. ત્યારે આ બંને કલાકારો સામ-સામે ઝઘડો કરે તે યોગ્ય નથી તેમ વાયરલ થયેલા વિડીયોમાં હકાભા ગઢવીએ જણાવ્યું છે.
(3:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
