તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 13th January 2025
હીરામણી શાળાના ભૂલકાઓ સાથે પતંગ ચગાવતા નરહરિ અમીન

રાજકોટઃ અમદાવાદની હીરામણી સ્કૂલ (નર્સરી-કે.જી.) વિભાગમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. નર્સરી અને કે.જી.ના ભૂલકાઓને સંસ્થા તરફથી દરેકને ૫ પતંગ અને દોરી આપવામાં આવ્યા હતા. ત્યારબાદ નર્સરી-કે.જી. વિભાગના ભૂલકાઓ સાથે સાંસંદ-રાજયસભા (ગુજરાત) અને સંસ્થાના પ્રમુખશ્રી નરહરિ અમીન, ઉપપ્રમુખ નીતાબેન અમીન સી.ઇ.ઓ. ભગવત અમીન, આચાર્યા અને શિક્ષિકાઓએ સ્કૂલ કેમ્પસમાં ભૂકાંઓ સાથે પતંગ ચગાવવાની મજા માણી હતી.
(4:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
