<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th January 2025

અમિતભાઈ ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે: આવતીકાલે અમદાવાદમાં મેમનગર ખાતે પતંગ ચગાવશે: ભુપેન્દ્રભાઈ સાથે રહેશે

અમદાવાદ : દર વર્ષની માફક આ વખતે પણ અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી ઉત્તરાયણ કરવા આવશે. અમિતભાઈ મેમનગરમાં આવેલ શાંતિનિકેતન સોસાયટીમાં સવારે ૧૧ વાગે પતંગ ચગાવશે. સોસાયટીમાં રંગારંગ કાર્યક્રમનું આયોજન. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને હોદ્દેદારો પણ ઉપસ્થિત રહેશે. અમિતભાઈ ૧૪ થી ૧૬ જાન્યુઆરી સુધી ગુજરાતમાં રહેશે.

(8:55 PM IST)