<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

પેન્શનરોના ૯ મુખ્ય પ્રશ્નો નહીં ઉકેલાય તો, આંદોલનની ચીમકી

પેન્શનર ફેડરેશનના પ્રતિનિધિઓનું અમદાવાદ, પાલડીના ટાગોર હોલમાં મહા અધિવેશનમાં મળ્યું

અમદાવાદ: રાજ્યના સરકારી પેન્શનર ફેડરેશનના પ્રતિનિધિઓનું અમદાવાદ, પાલડીના ટાગોર હોલમાં મહા અધિવેશનમાં મળ્યું હતું. જેમાં મુખ્ય ૯  પ્રશ્ર્નો જેવા કે, જૂની પેન્શન યોજના અને પેન્શનરના ૬૦ વર્ષ પછી દર પાંચ વર્ષે બેઝિક પેન્શનમાં પાંચ ટકા વધારવા સહિતના પ્રશ્નો નહીં ઉકેલાય તો આંદોલન કરવાની ચીમકી અપાઇ હતી.

(9:46 AM IST)