તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th January 2025
રાજયમાં કપાસનો ઉંચો ભાવ રાજકોટ અને રાજપીપળામાં 1530 રૂપિયા સુધી બોલાયો:જાણો અન્ય 38 યાર્ડના ભાવ
ગુજરાતની 38 માર્કેટ યાર્ડમાં કુલ 1,289.51 ટન કપાસની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 38 માર્કેટ યાર્ડમાં કુલ 1,289.51 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ રાજકોટ માર્કેટ યાર્ડમા 1530 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો નીચો ભાવ 1370 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય રાજપીપળામાં 1530 રૂ., ધ્રોલમાં 1523 રૂ., ભેસાણમાં 1521 રૂ., જસદણમાં 1520 રૂ., બગસરામાં 1516 રૂ., રાજુલામાં 1512 રૂ., ગોંડલમાં 1476 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,289.51 ટન કપાસની આવક થઇ છે.


(8:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
