<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th January 2025

માધ્‍યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન તરીકે મુકેશ પંડયાની નિમણુંક

 

રાજકોટ, તા. ૧૬ : ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચ માધ્‍યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન શ્રી મુકેશ એ. પંડયા (આઇ.એ. એસ.) વય મર્યાદાના કારણે નિવૃત્ત થયેલ સરકારે ફરી તેમની એક વર્ષ માટે એ જ જગ્‍યા પર નિમણૂંક કરી છે. હાલ જગ્‍યાના વધારાનો હવાલો અગ્રસચિવ મુકેશકુમાર હસ્‍તક છે. શ્રી પંડયા અગાઉ રાજકોટમાં ડે. મ્‍યુ. કમિશનર તરીકે ફરજ બજાવી ચુકયા છે.

(2:35 PM IST)