તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th January 2025
રાજ્યમાં કપાસનો ઉંચો ભાવ માણાવદરમાં 1555 રૂપિયા સુધી બોલાયો : જાણો અન્ય 38 યાર્ડના ભાવ
ગુજરાતની 54 માર્કેટ યાર્ડમાં કુલ 4,598.09 ટન કપાસની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 54 માર્કેટ યાર્ડમાં કુલ 4,598.09 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ માણાવદર માર્કેટ યાર્ડમા 1555 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1526 રૂ. અને નીચો ભાવ 1360 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય બાબરામાં 1542 રૂ., રાજપીપળામાં 1535 રૂ., પાટણમાં 1532 રૂ., ધ્રોલમાં 1531 રૂ., ઉનાવામાં 1530 રૂ., ગોંડલમાં 1476 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 4,598.09 ટન કપાસની આવક થઇ છે.


(7:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
