તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th January 2025
વડોદરાઃ લાલબાગ અને જેતલપુર બ્રિજ એક માસ માટે બંધ રહેશે
માસ્ટિક રિસર્ફેસિંગ ની કામગીરીના લીધે બ્રિજ પર વાહનવ્યવહાર બંધ કરાયો. .

વડોદરાઃ લાલબાગ અને જેતલપુર બ્રિજ એક માસ માટે બંધ રહેશે. માસ્ટિક રિસર્ફેસિંગ ની કામગીરીના લીધે બ્રિજ પર વાહનવ્યવહાર બંધ કરાયો છે . આજથી 17 ફેબ્રુઆરી સુધી વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે . બ્રિજ રીપેરીંગની કામગીરી પૂર્ણ થયા બાદ વાહનવ્યવહાર ફરી શરૂ કરાશે. પોલીસ કમિશનર દ્વારા વૈકલ્પિક રુટ જાહેર કરવામાં આવ્યો છે.
(1:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
