તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th January 2025
જમાલપુર કાચની મસ્જિદની બાજુમાં બનેલી દુકાનો તોડી પાડવા બાબાતે અમદાવાદનાં બંને ધારાસભ્યો આમને સામને

અમદાવાદ : અમદાવાદના જમાલપુર કાચની મસ્જિદની બાજુમાં બનેલી દુકાનો તોડી પાડવા બાબાતે અમદાવાદનાં બંને ધારાસભ્યો આમને સામને છે. એલિસબ્રિજનાં ધારાસભ્ય અમિત શાહે દાવો કર્યો હતો કે જ્યાં ગેરકાયદે બાંધકામ થયુ તે મનપાની જગ્યા હતી જો તે સાબિત ન થાય તો તે રાજીનામું આપી દેશે. જો કે ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ દાવો કર્યો કે તે જગ્યા મસ્જિદની એટલે કે વકફ બોર્ડની માલિકીની હતી.
(7:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
