<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th January 2025

અભિનવ ગોલ્ડ ઇન્ટરનેશનલ માર્કેટિંગ લિમિટેડના નામે લોભામણી સ્કીમની લાલચ આપીને 71 લાખ જેટલી રૂપિયા ઉઘરાવી ફરાર ઠગ 13 વર્ષે ઝડપાયો

વડોદરા ક્રાઈમ બ્રાન્ચે આરોપી સંજય બિરલાને અમદાવાદથી ઝડપાયો

વડોદરા: અભિનવ ગોલ્ડ ઇન્ટરનેશનલ માર્કેટિંગ લિમિટેડના નામે લોકોને ઠગનારો 13 વર્ષે ઝડપાયો

અભિનવ ગોલ્ડ ઇન્ટરનેશનલ માર્કેટિંગ લિમિટેડના નામે લોકોને ઠગનારો આરોપી 13 વર્ષે પોલીસની પકડમાં આવ્યો છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે, લોકોને લોભામણી સ્કીમની લાલચ આપીને 71 લાખ જેટલી રૂપિયા ઉઘરાવી ફરાર થયેલા ઠગને ઝડપી પાડ્યો છે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે આરોપી સંજય બિરલાને અમદાવાદથી ઝડપી

(12:54 PM IST)