News of Monday, 20th January 2025
રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝામાં 4950 રૂપિયા બોલાયો: જાણો અન્ય 23 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી
ગુજરાતની 23 માર્કેટિંગ યાર્ડમાં કુલ 722.71 ટન જીરાની આવક થઇ:જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 23 માર્કેટિંગ યાર્ડમાં કુલ 722.71 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 4950 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 3800 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત ગોંડલમાં 4451 રૂ., અમરેલીમાં 4420 રૂ., હળવદમાં 4402 રૂ., હારીજમાં 4400 રૂ., જસદણમાં 4330 રૂ., માંડલમાં 4301 રૂ., રાજકોટમાં 4296 રૂપિયા ભાવ બોલાયો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 722.71 ટન આવક થઇ છે.


(9:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
