તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd January 2025
લુણાવાડા ભાજપના યુવા મોરચાના પ્રમુખ પર હુમલો:અગંત અદાવતમાં પ્રશાંત રાણા પર અજાણ્યા લોકોએ હુમલો કર્યો
પ્રશાંત રાણાને કાન-માથાના ભાગે ઇજા થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા :ઘટનાને પગલે લુણાવાડામાં ભારે તંગદિલી

ફોટો
મહીસાગર જિલ્લાના લુણાવાડા ભાજપના યુવા મોરચાના પ્રમુખ પર હુમલો થયો છે જાણવા મળ્યા મુજબ અગંત અદાવતમાં પ્રશાંત રાણા પર અજાણ્યા લોકોએ હુમલો કર્યો છે પ્રશાંત રાણાને કાન-માથાના ભાગે ઇજા થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે મારામારીની આ ઘટનાને પગલે લુણાવાડામાં ભારે તંગદિલી સર્જાઇ છે . લુણાવાડા પોલીસે ફરિયાદ નોંધી હુમલા મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
