તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd January 2025
અમદાવાદના લાલ દરવાજા પાસે ગૌરક્ષક પર હુમલો: 2 શખ્સો પકડાયા: અન્ય આરોપીઓ ફરાર
જૂની અદાવતમાં લાકડી અને તીક્ષ્ણ હથિયારથી હુમલો કરાયો : કારંજ પોલીસ મથકે રાયોટિંગ સહિતનો ગુનો નોંધાયો

અમદાવાદના લાલ દરવાજા પાસે ગૌરક્ષક પર હુમલો કરવાનો બનાવ બન્યો છે. જૂની અદાવતમાં લાકડી અને તીક્ષ્ણ હથિયારથી હુમલો કરાયો છે. કારંજ પોલીસ મથકે રાયોટિંગ સહિતનો ગુનો નોંધાયો છે. 2 શખ્સો પકડાયા, અન્ય આરોપીઓ ફરાર થઈ ગયા છે. ગૌરક્ષકે 2 મહિના પહેલા કર્યો હતો ગૌમાંસ મુદ્દે કેસ. શખ્સોએ અદાવત રાખીને ગૌરક્ષક પર હુમલો કર્યો હતો
(8:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
