તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd January 2025
અમદાવાદના લાલદરવાજા પાસે ગૌરક્ષક મનોજ બારીયા પર કસાઈઓ કર્યો હુમલો.
ગૌ રક્ષકએ બે મહિના અગાઉ અડાલજ પાસે ગૌ માસમાં કેસ કર્યો હતો. કસાઈ દ્વારા આ અદાવત રાખીને ગૌ રક્ષક પર કર્યો હુમલો

અમદાવાદના લાલદરવાજા પાસે ગૌરક્ષક મનોજ બારીયા પર કસાઈઓ હુમલો કર્યો હતો, ગૌ રક્ષક એ બે મહિના અગાઉ અડાલજ પાસે ગૌ માસમાં કેસ કર્યો હતો. કસાઈ દ્વારા આ અદાવત રાખી ને ગૌ રક્ષક પર હુમલો કર્યો હતો, હુમલાના લાઈવ સીસીટીવી આવ્યા સામે..અમદાવાદના લાલદરવાજા વિસ્તારમાં ગૌ રક્ષક પર હુમલા મામલે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી, . કસાઈએ લાકડી અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો
અમદાવાદના લાલદરવાજા પાસે ગૌરક્ષક મનોજ બારીયા પર હુમલો કર્યો હતો,બે મહિના અગાઉ અડાલજ પાસે કેસ કર્યો હતો, કેસની અદાવત રાખી કસાઈએ ગૌરક્ષક પર હુમલો કર્યો હતો,કારંજ પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી,.મોહમ્મદ વસીમ કુરેશી, મુબીન ખાન પઠાણની ધરપકડ કરી હતી .
અમદાવાદ શહેરના લાલદરવાજા પાસે ગૌરક્ષક પર હુમલાની ફરિયાદ મળતા પોલીસે મોહમંદ કુરેશી અને મુબીનખાન પઠાણની ધરપકડ કરી છે. ગૌરક્ષક મનોજ બારિયા પર કસાઈઓએ હુમલો કર્યો હોવાની માહિતી છે. ગૌરક્ષકે 2 મહિના પહેલાં ગૌમાસ અંગે કેસ કર્યો હતો.
(12:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
