તા. ૧૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૦ સોમવાર
News of Thursday, 23rd January 2025
બી.પી. તથા ડાયાબીટીસની જેનેરીક શ્રી સત્ય સાઇ સેવા સમિતી દ્વારા દવાઓનું નિઃશુલ્ક વિતરણ

રાજકોટઃ શ્રી સત્યસાઇ સેવા સમિતી, રાજકોટ દ્વારા બી.પી. અને ડાયાબીટીસના દર્દીઓને એક મહિનાની જેનેરીક દવાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે. તા.૨૬ રવિવારે સાંજે ૬ થી ૭ સુધી શ્રી સત્યસાઇ હાર્ટ હોસ્પિટલ, કાલાવડ રોડ, રાજકોટના પ્રાર્થના ખંડમાં ભજનપુર્ણ થયે આ દવાઓ વિના મુલ્યે આપવામાં આવશે.
દર્દીઓ જે દવા હાલમાં લેતા હોય તેની વિગત, ડોકટરના પ્રીસ્ક્રીપ્શન સાથે રાખવા. જરૂર લાગશે તેને ડાયાબિટીસ સુગર ટેસ્ટ, તથા બી.પી. ફ્રી માપી આપવામાં આવશે. તેમ ડો.એ.આર.ભપલ રાજકોટ એ જણાવ્યું છે.(૪૦.૧૧)
(3:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
