તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th January 2025
કલેકટર કોન્ફરન્સ રદ કરાઇઃ હવે નવી તારીખ આવશે

રાજકોટ તા. ર૪: ગાંધીનગર ખાતે આજે મહેસૂલના ર૩ જેટલા પ્રશ્નો અંગે રાજયભરના કલેકટરોની કોન્ફરન્સ યોજાનાર હતી તે રદ્દ કરી દેવાઇ છે.
તાપી ખાતે રવિવારે રાજય કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી થનાર હોય તેની તૈયારીમાં વ્યવસ્થા સંદર્ભે આ કોન્ફરન્સ રદ્દ કરાઇ છે.
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
