<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th January 2025

હોમગાર્ડઝ /બોર્ડરવીંગ હોમગાર્ડ્ઝ, નાગરિક સંરક્ષણ તથા ગ્રામરક્ષક દળના ૪૬ જવાનોને રાજ્યપાલના તેમજ મુખ્યમંત્રીના ચંદ્રકો એનાયત થશે

૪૬ અધિકારી/સભ્યોની લાંબી અને પ્રસંશનીય સેવા બદલ તેમજ ૨૬ હોમગાર્ડઝ, ૦૫ બોર્ડરવીંગ હોમગાર્ડઝ, ૦૫ નાગરિક સંરક્ષણ અને ૧૦ ગ્રામ રક્ષક દળ અને સાગર રક્ષક દળના અધિકારી/સભ્યો ને ચંદ્રક અપાશે : જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર :ડાયરેકટર જનરલ, સિવિલ ડીફેન્સ અને હોમગાર્ડઝ-ગુજરાતના નિયંત્રણ હેઠળના હોમગાર્ડઝ/બોર્ડરવીંગ હોમગાર્ડઝ, નાગરિક સંરક્ષણ તેમજ ગ્રામરક્ષક દળ માટે ૪૬ અધિકારી/સભ્યોની લાંબી અને પ્રસંશનીય તેમજ વિશિષ્ટ સેવા બદલ તેઓની રાજ્યપાલના ચંદ્રકો તેમજ મુખ્યમંત્રીના ચંદ્રકો માટે પસંદગી કરાઇ છે, જેમાં ૨૬ હોમગાર્ડઝ, ૦૫ બોર્ડરવીંગ હોમગાર્ડઝ, ૦૫ નાગરિક સંરક્ષણ અને ૧૦ ગ્રામ રક્ષક દળ અને સાગર રક્ષક દળના અધિકારી/સભ્યોનો સમાવેશ થાય છે, જે આ મુજબ છે:

(7:41 PM IST)