તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th January 2025
ઓલપાડમાં એસટી બસ સાથે અકસ્માતમાં મોરગામના વતની મોપેડ ચાલકનું મોત
જીણોદ અને મીરજાપોર ગામ વચ્ચે એસટી બસ અને મોપેડ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો

સુરત ગ્રામ્યના ઓલપાડમાં એસટી બસ અને મોપેડ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જીણોદ અને મીરજાપોર ગામ વચ્ચે થયેલા આ અકસ્માતમાં મોપેડ ચાલક સુરેશભાઈ પટેલનું સારવાર માટે લઈ જતા રસ્તામાં મોત થયું હતું. તેઓ ઓલપાડના મોરગામના વતની હતા. ઓલપાડ પોલીસે આ ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.
(8:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
