<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st January 2025

સુરત: નેશનલ હાઈવે 48 પર હિટ એન્ડ રનમાં દંપતીનું મોત

માંગરોળના સિયાલજ પાટિયા નજીક અકસ્માત :અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી સ્થળ પરથી ફરાર : મૃતક દંપતી મૂળ નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના વતની

સુરત: નેશનલ હાઈવે 48 પર હિટ એન્ડ રનમાં દંપતીનું મોત થયુ છે. મુંબઈથી અમદાવાદ જવાના નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો છે

 . અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. માંગરોળના સિયાલજ પાટિયા નજીક અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. 

મૃતક દંપતી મૂળ નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના વતની છે. સુરતથી પોતાના વતન જતા સમયે દંપતીને અકસ્માત નડ્યો

(12:55 AM IST)