તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd February 2025
સાબરકાંઠાના વડાલીમાં માર્કેટયાર્ડની પેઢીઓ સહિત જીન સંચાલકોને ત્યાં GSTનું સર્ચ ઓપરેશન
પેઢીઓના હિસાબો તપાસવા GST ના અધિકારીઓએ દિવસથી સર્ચ ઓપરેશન હાથ ધર્યું

સાબરકાંઠાના વડાલીમાં માર્કેટયાર્ડની પેઢીઓ સહિત જીન સંચાલકોને ત્યાં GSTનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. પેઢીઓના હિસાબો તપાસવા GST ના અધિકારીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. છેલ્લા બે દિવસથી GST વિભાગનું વડાલીમાં સર્ચ ઓપરેશન ચાલું છે. GST વિભાગના સર્ચ ઓપરેશનને લઈ વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
