તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd February 2025
રાઘવજી પટેલ સામે ભીમજી મકવાણાએ 'એપીસોડ-૧' નામે પત્ર દ્વારા કર્યા ગંભીર આક્ષેપ
ધ્રોલ નગરપાલીકાની ચુંટણીને લઈને ઉકળતો ચરુ સામે આવ્યો: રાઘવજીભાઈના જ ખાસ ટેકેદાર માનતાએ બળવો કરી પક્ષ વિરુધ્ધની પ્રવૃતીની વિગતો જાહેર કરતા મોટો ખળભળાટ.

રાઘવજી પટેલ સામે ભીમજી મકવાણાએ 'એપીસોડ-૧' નામે પત્ર દ્વારા ગંભીર આક્ષેપ કરાયા છે .
ધ્રોલ નગરપાલીકાની ચુંટણીને લઈને ઉકળતો ચરુ સામે આવ્યો છે, રાઘવજીભાઈના જ ખાસ ટેકેદાર માનતાએ બળવો કરી પક્ષ વિરુધ્ધની પ્રવૃતીની વિગતો જાહેર કરતા મોટો ખળભળાટ મચી ગયો છે .
અમરેલી જીલ્લાના લેટર કાંડ બાદ રાજકોટનો લેટર કાંડ અને હવે જામનગર જીલ્લામાં કૃષીમંત્રી અને ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ સામે ગંભીર આક્ષેપો સાથે ભાજપ ગૃપમાં પત્ર નાખીને ધ્રોલ તાલુકા પંચાયતની ગત ચુંટણીમાં થયેલ પક્ષ વિરુધ્ધની પ્રવૃત્તિઓ તેમજ આર્થીક વ્યવહારોને લઈને ગંભીર આક્ષેપો કરતા ઘેરા પડધા છે..
(5:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
