<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd February 2025

ગુજરાતના નાણા અને ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઇનો જન્‍મદિન

રાજકોટ : ગુજરાતના નાણા અને ઉર્જા વિભાગના મંત્રી શ્રી કનુભાઇ એસ. દેસાઇનો જન્‍મ તા. ૩ ફેબ્રુઆરી ૧૯પ૧ ના દિવસે થયેલ આજે ૭પ માં વર્ષમાં પ્રવેશતા જન્‍મદિનની શુભેચ્‍છાથી ભીંજાઇ રહયા છે.

શ્રી કનુભાઇ દેસાઇ વલસાડના પારડી મતક્ષેત્રમાંથી ચુંટાયેલા ભાજપના લોકપ્રિય ધારાસભ્‍ય છે. તેઓ બી.કોમ. એલ.એલ.બીની પદવી ધરાવે છે. વલસાડ જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે રહી ચુકયા છે રોટરી કલબ સહિત વિવિધ સંસ્‍થાઓમાં તેમનું યોગદાન છે. મો. ૯૯૦૯૯ ૯૪૪૪૪ ગાંધીનગર.

(10:25 AM IST)