<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd February 2025

સુરત પીપલોદ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના :BMW ગાડીએ એક ફોરવીલર અને ચાર ટુ વ્હીલરને અડફેટે લીધા

કાર ચાલક ફરાર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો: અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી

સુરતના પીપલોદ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં BMW ગાડીએ એક ફોરવીલર અને ચાર ટુ વ્હીલરને અડફેટે લીધા હતા. અકસ્માત સર્જયો હોવાની જાણ થતા કાર ચાલક ફરાર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. જો કે, આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી

(8:45 PM IST)