News of Monday, 3rd February 2025
અમદાવાદના વેજલપુરમાં યુવાનની છરીના ઘા મારીને કરાઈ હત્યા
શેઝાને મજાક મસ્તી કરવાની મનાઇ કરતા આરોપીએ છરી ઝીકી ફતેવાડીના 27 વર્ષીયયુવાનને મોતને ઘાટ ઉતાર્યો

અમદાવાદના વેજલપુરના ફતેવાડી વિસ્તારમાં નજીવી બાબતે હત્યાનો બનાવ બનવા પામ્યો છે. ફતેવાડીના 27 વર્ષીય શેઝાન નાશીર હુસેન કુરેશીની હત્યા કરવામાં આવી છે.
મૃતક શેઝાને મજાક મસ્તી કરવાની મનાઇ કરતા આરોપીએ છરી મારીને હત્યા નીપજાવી હતી. શેઝાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું . વેજલપુર પોલીસે અયાન અનીસ મિયાં પઠાણ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
(11:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
