<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th February 2025

અમદાવાદમાં વિનામૂલ્‍યે સિનિયર સિટીઝન જીવનસાથી સંમેલન

અમદાવાદઃ ઢળતી ઉંમરે એકલતા દૂર કરવા, એકબીજાનો પ્રેમ અને હૂંફ મેળવવા, એકલવાયું જીવન જીવતા વડીલો  માટે અમદાવાદની અનુબંધ ફાઉન્‍ડેશન સંસ્‍થા દ્વારા પ૦ થી ૮૦ વર્ષના કુંવારા, ડિવોર્સી, વિધવા, વિધુર ઉમેદવારો માટે જીવનસાથી પસંદગી મેળાનું આયોજન ર૧-ફેબ્રુઆરી શુક્રવારના રોજ બપોરે ૧ર વાગ્‍યાથી શ્રી મેંહદી નવાઝ જંગ હોલ, શેફાલી સેન્‍ટર સામે, પાલડી ચાર રસ્‍તા, અમદાવાદ મુકામે વિના મૂલ્‍યે કરવામાં આવેલ છે. વધુ માહિતી માટે નટુભાઇ પટેલ ૮૩ર૦૩ ૭રર૬૪, ભુપતભાઇ સોનીઃ ૯૪ર૬૪રપ૮૪૪ નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(2:25 PM IST)