News of Tuesday, 4th February 2025
યુસીસી ભાજપનું નાટક, ચૂંટણી આવતા ભાજપને યુસીસી દેખાય છેઃ ઇસુદાન ગઢવીના પ્રહારો

રાજકોટ તા. ૪: યુસીસી મુદ્દે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે. ઇસુદાન ગઢવીએ જણાવ્યું છે કે યુસીસી ભાજપનું નાટક છે. ભાજપને ચૂંટણી આવતા યુસીસી દેખાય છે. યુસીસીમા ઘણી બાબતોમાં પરંપરા ઉપર તરત છે.
(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
