<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th February 2025

રાજયના પ ની કારકુનમાંથી નાયબ મામલતદાર તરીકે બઢતી

અમદાવાદ, તા. ૬: ગુજરાત રાજયના મહેસુલ વિભાગ દ્વારા કારકુન વર્ગ-૩ માંથી નાયબ મામલતદાર વર્ગ-૩ સંવર્ગમાં પ કર્મચારીઓની બઢતી કરાઇ છે.

જેમાં બોટાદમાં રાહુલકુમાર હીરાલાલ ચાનસીયાં, પાઠક ભાર્ગવ બિપીનચંદ્ર, તાપીનાં અજયસીંગ રામસીંગભાઇ ગામીત, ચંદ્રશેખર ઓમપ્રકાશભાઇ શર્મા, કૈલાશબેન કનુભાઇ પરમાર, સાગર દિનેશભાઇ કાપડીયા, મીનાક્ષીબેન બાબુભાઇ કોંકાણી નો સમાવેશ થાય છે. મહેસૂલ વિભાગના વહિવટી નિયંત્રણ હેઠળની જિલ્લા કલેકટર કચેરીઓ ખાતે મહેસૂલી કારકુન, વર્ગ-૩ માં તાબાની મહેસુલી સેવા (Pay Matrix Level-

વધુમાં નીચે દર્શાવેલ ૦૭ કર્મચારીઓને તેમના જુનીયર કર્મચારીને નાયબ મામલતદાર સંવર્ગમાં મળેલ બઢતી અન્‍વયે તેઓની બઢતીની જગ્‍યા પર હાજર થયા તારીખને સદર કર્મચારીઓની સંભાવ્‍ય તારીખ (Deemed Date) તરીકે મંજુર કરવાની રહેશે. તેમ સરકાર ઉપસચિવ પૂજા ઉપાધ્‍યાય અને સંયુકત સચિવ સચિન પરવર્ધનની યાદીમાં જણાવ્‍યું છે

(3:46 PM IST)