News of Friday, 7th February 2025
વધુ એક પોલીસ અધિકારીનું રાજીનામું
સિનિયર આઇપીએસ અભયસિંહ ચુડાસમા બાદ
ભાવનગર, તા,.૭ : ગુજરાત રાજ્યના સિનિયર આઇપીએસ અધિકારી અભયસિંહ ચુડાસમાએ પોતાનું રાજીનામું આપી નિવૃત્તિ માંગતા પોલીસબેડામાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. અને અભયસિંહ ચુડાસમા પછી વધુ એક પોલીસ અધિકારીએ પોતાનું રાજીનામું આપી નિવૃત્તિની માંગ કરી હોવાનું જાણવા મળે છે. હવે રાજ્ય સરકાર શું નિર્ણય લે છે તેના ઉપર મીટ મંડાઈ રહી છે. રાજ્યના બે સિનિયર આઇપીએસ અધિકારીના રાજીનામા બાદ જાણવા મળતી વિગતો મુજબ રાજેશકુમાર રણજીતભાઈ બ્રહ્મભટ્ટ નામના પીએસઆઇ એ પણ રાજીનામું આપેલ છે.
(11:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
