<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

નાણામંત્રીના અધિક અંગત સચિવપદે મોતીભાઇ રબારી

 

રાજકોટ તા.૭: મંત્રીશ્રી નાણા ઉર્જા, પેટ્રોકેમીકલ્‍સ, શ્રી કનુભાઇ દેસાઇના કાર્યાલય માટે મંજુર થયેલ ‘અધિક અંગત સચિવ'ની જગ્‍યા પર શ્રી મોતીભાઇ ડી. રબારી, ઉપસચિવ, ગુજરાત સચિવાલય સેવા (વર્ગ-૧), નાણા વિભાગની પ્રતિનિયુકિતના ધોરણે નિમણુંક કરવામાં આવેલ છે. તેઓ હાલ નાણા વિભાગમાં ઉપસચિવ (સેવા) તરીકે ફરજ બજાવે છે. એમ.બી.એ.ની પદવી ધરાવે છે. (મો.૯૭૧૨૩ ૮૭૦૨૬ ગાંધીનગર)

(4:11 PM IST)