<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th February 2025

જયંતિભાઇ સરધારાની કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ સાથે મુલાકાત

 

રાજકોટ : સરદારધામના ઉપપ્રમુખ અને અગ્રણી ઉદ્યોગપતિ, ભાજપ આગેવાન જયંતિભાઇ સરધારા (મો.૯૮૨૪૨ ૮૪૪૦૩)એ તાજતેરમાં કેન્‍દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઇ શાહની દિલ્‍હી ખાતે મુલાકાત લઇ માર્ગદર્શન મેળવ્‍યુ હતુ. તેઓએ સંગઠનાત્‍મક, સામાજીક, રાજકીય અને સૌરાષ્‍ટ્રના વિકાસને લગતા મુદ્દાઓ પર માર્ગદર્શન મેળવ્‍યુ હતુ. તે સમયની તસ્‍વીર અહીં નજરે પડે છે

(2:40 PM IST)