તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Saturday, 8th February 2025
ગુજરાતનો બદલો કોંગ્રેસે દિલ્હીમાં લીધો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ૩૩ બેઠકો ઉપર આમ આદમી પાર્ટીએ ભારે નુકશાન કયુઁ હતું અને પરાજય સહેવો પડેલ.
હવે કોંગ્રેસે દિલ્હીમાં ૨૦ થી વધુ બેઠકો ઉપર આપનું ગણિત ખોરવી નાખતા દિલ્હીમાં ભાજપની ૩ દાયકા પછી જીત થઇ છે
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
