<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th February 2025

કરમસદને આણંદ મહાનગરપાલિકા સાથે ભેળવી તેની સ્‍વતંત્ર ઓળખ છીનવી લેવા પ્રયાસઃ શંકસિંહ વાઘેલા સહિતના દ્વારા ધરણા પ્રદર્શન

ભારતીય જનતા પાર્ટી અને તેના નેતાઓ દ્વારા સરદાર સાહેબના જન્મસ્થળ કરમસદને વિકાસના લોલીપોપના નામે આણંદ મહાનગર પાલિકા સાથે ભેળવી તેની સ્વતંત્ર ઓળખ છીનવી લેવાનો પ્રયાસ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો. આના વિરોધમાં, આજરોજ સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા શંકરસિંહ વાઘેલા અને કાર્યકરો દ્વારા કરમસદ ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું. જેમાં  કરમસદના નગરજનોના ન્યાય માટે રજૂઆત કરી.

(4:31 PM IST)