<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

હવે રાજયના કેબીનેટ પ્રધાનો મહાકુંભમાં પવિત્ર ડૂબકી લગાવશે

કાલે બુધવારે ભાનુબેન બાબરીયા કુંભ સ્‍નાન કરશેઃ હર્ષ સંઘવી ૧૪મીએ પ્રયાગરાજ ખાતે ગંગામાં ડૂબકી લગાવશે

રાજકોટઃ મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ  પછી હવે રાજયના મંત્રીઓ પણ પ્રયાગરાજ જશે મહાકુંભમાં સ્‍નાન કરીને આસ્‍થાની લગાવશે ડૂબકી ઋષિકેશ પટેલ અને જગદિશ પંચાલ કુંભમાં સ્‍નાન કરશે. બુધવારે બળવંતસિંહ રાજપૂત અને ભાનુબેન બાબરીયા કુંભમાં જશેઃ મુળુભાઇ બેરા પણ જશે પ્રયાગરાજઃ ૧૪ ફેબ્રુઆરીએ ગૃહમંત્રી હર્ષ સંઘવી પ્રયાગરાજમાં ડૂબકી લગાવશે.(૩૮.૧૬)

(3:12 PM IST)