તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th February 2025
રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ મહુવામાં 4335 રૂપિયા બોલાયો : જાણો 24 યાર્ડના ભાવ :જુઓ સંપૂર્ણ યાદી
ગુજરાતની 24 માર્કેટિંગ યાર્ડમાં કુલ 649.37 ટન જીરાની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 24 માર્કેટિંગ યાર્ડમાં કુલ 649.37 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ મહુવા માર્કેટિંગ યાર્ડમાં 4335 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં ઉંચો ભાવ 4025 રૂ. અને નીચો ભાવ 3340 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત ગોંડલમાં 3891 રૂ., જસદણમાં 3850 રૂ., હારીજમાં 3825 રૂ., રાજકોટમાં 3810 રૂ., થરાદમાં 3775 રૂ., રાધનપુરમાં 3770 રૂપિયા ભાવ બોલાયો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 649.37 ટન આવક થઇ છે.


(8:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
