News of Wednesday, 12th February 2025
રાજયમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગરમાં 1401 રૂપિયા સુધી બોલાયો : જાણો 32 યાર્ડના ભાવ :જુઓ સંપૂર્ણ યાદી
ગુજરાતની 32 માર્કેટ યાર્ડમાં કુલ 1,920.59 ટન મગફળીની આવક થઇ:જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 32 માર્કેટ યાર્ડમાં કુલ 1,920.59 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમા 1401 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં મગફળીનો ઉંચો ભાવ 1127 રૂ. અને નીચો ભાવ 920 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય જામનગરમાં 1395 રૂ., તલોદમાં 1300 રૂ., ગોંડલમાં 1261 રૂ., હળવદમાં 1211 રૂ., તળાજામાં 1200 રૂ., ભાવનગરમાં 1180 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,920.59 ટન મગફળીની આવક થઇ છે.


(7:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
