તા. ૧૧ ફેબ્રુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ મહાસુદ – ૧૪ મંગળવાર
News of Wednesday, 12th February 2025
અમદાવાદ રિવરફ્રન્ટ પર સ્પોર્ટ્સ એક્ટિવિટી પુનઃ શરૂ કરવા માગ ઊઠી
હરણી ઘટના બાદ બંધ કરાયેલી વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી શરૂ કરવા કોન્ટ્રાક્ટરો માગણી

અમદાવાદ રિવરફ્રન્ટ પર સ્પોર્ટ્સ એક્ટિવિટી પુનઃ શરૂ કરવા માગ ઊઠી છે. હરણી ઘટના બાદ બંધ કરાયેલી વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી શરૂ કરવા કોન્ટ્રાક્ટરો માગણી કરી રહ્યા છે સ્પોર્ટ્સ એક્ટિવિટીના સંચાલકોનો દાવો છે કે સરકારની નવી ગાઇડલાઈન મુજબ તમામ તૈયારીઓ હોવા છતાં હજુ ફરીથી સ્પોર્ટ્સ એક્ટિવિટીને મંજૂરી નથી મળી. એક્ટિવિટી બંધ થતાં મોંઘી બોટ ધૂળ ખાઈ રહી હોવાનો સંચાલકોનો દાવો છે
(7:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
