News of Friday, 14th February 2025
રાજ્યમાં કપાસનો ઉંચો ભાવ રાજપીપળામાં 1535 રૂપિયા સુધી બોલાયો : જાણો 54 યાર્ડના ભાવ :જુઓ સંપૂર્ણ યાદી
ગુજરાતની 54 માર્કેટ યાર્ડમાં કુલ 2,853.08 ટન કપાસની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 54 માર્કેટ યાર્ડમાં કુલ 2,853.08 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ રાજપીપળા માર્કેટ યાર્ડમા 1535 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1490 રૂ. અને નીચો ભાવ 1307 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય વડાલીમાં 1519 રૂ., બાબરામાં 1515 રૂ., હળવદમાં 1511 રૂ., ઉનાવામાં 1508 રૂ., વિસનગરમાં 1506 રૂ., ગોંડલમાં 1471 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 2,853.08 ટન કપાસની આવક થઇ છે.


(8:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
