તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 14th February 2025
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત: રાજકીય પક્ષો હવે જાહેરમાં પ્રચાર નહીં કરી શકે
હવે ઉમેદવારો ડોર ટૂ ડોર મતદાન માટે અપીલ કરી શકશે:રાજ્યમાં 16 ફેબ્રુઆરીએ 66 પાલિકા, ૩ તાલુકા પંચાયત અને એક મહાપાલિકાની ચૂંટણી

અમદાવાદ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા છે. રાજકીય પક્ષો હવે જાહેરમાં પ્રચાર નહીં કરી શકે. વિગતો મુજબ હવે ઉમેદવારો ડોર ટૂ ડોર મતદાન માટે અપીલ કરી શકશે. નોંધનીય છે કે, રાજ્યમાં 16 ફેબ્રુઆરીએ 66 પાલિકા, ૩ તાલુકા પંચાયત અને એક મહાપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે. આ સાથે મતદાન પૂર્ણ થયા બાદ આગામી 18 ફેબ્રુઆરીએ મતગણતરી થશે. નોંધનીય છે કે, મતદાનના દિવસે શ્રમયોગી-કર્મચારીઓને સવેતન રજા આપવાની રહેશે.
(9:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
