તા. ૧૯ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૪ બુધવાર
News of Friday, 14th February 2025
રાજયમાં છેલ્લા ત્રણ દિવસથી બપોર બાદ ગરમીનું પ્રમાણ વધ્યું : વાયરલ ઈન્ફેક્શનનાં કેસમાં વધારો
અમદાવાદ સોલા સિવિલમાં વાયરલ ઈન્ફેક્શનનાં 103 દર્દીઓ દાખલ થયા: સિવિલ હોસ્પિલટનાં આરએમઓ દ્વારા લોકોને સાવચેતી રાખવા સૂચન

અમદાવાદ : રાજ્યમાંથી શિયાળો વિદાય લઈ રહ્યો છે. ત્યારે વહેલી સવારે ઠંડી અને બપોર બાદ શહેરીજનો ગરમીનો અનુભવ કરી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી એકાએક બપોર બાદ ગરમીનાં પ્રમાણમાં વધારો થતા શહેરીજનો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. તેમજ ગરમી વધતા રોગચાળાનાં કેસમાં પણ વધારો થયો છે.
અમદાવાદ સોલા સિવિલમાં વાયરલ ઈન્ફેક્શનનાં 103 દર્દીઓ દાખલ થયા છે. તેમજ સિવિલ હોસ્પિલટનાં આરએમઓ દ્વારા લોકોને સાવચેતી રાખવા સૂચન પણ કર્યું છે.
(9:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
