News of Saturday, 15th February 2025
સુરત: મોટા બોરસરામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ કેસમાં સુરત કોર્ટે બંને આરોપીઓને દોષિત જાહેર કર્યા
આરોપી મુન્ના પાસવાન અને રાજુ વિશ્વકર્મા દોષિત જાહેર કર્યો છે. 17 તારીખે કોર્ટ આરોપીઓને સજા સંભળાવશે

સુરત: મોટા બોરસરામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ કેસમાં સુરત કોર્ટે બંને આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. આરોપી મુન્ના પાસવાન અને રાજુ વિશ્વકર્મા દોષિત જાહેર કર્યો છે. 17 તારીખે કોર્ટ આરોપીઓને સજા સંભળાવશે. 15 દિવસમાં 3 હજાર પાનાની ચાર્જશીટ તૈયાર કરીને રજૂ કરાઇ છે . 50 પોલીસ અધિકારી-કર્મચારીઓએ તપાસ કરી હતી. 467 પાનાની મૂળ ચાર્જશીટ પોલીસે તૈયાર કરી હતી. 2500 પાનાની સોફ્ટ કોપીનો સમાવેશ પણ કર્યો. હતો
(8:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
