<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

સ્ટાફ નર્સ પરીક્ષામાં મોટા પાયે ગેરરીતિના આક્ષેપ સાથે કોંગ્રેસે સરકાર પર કર્યા સવાલ

મુખ્યમંત્રીને પત્ર લખીને સ્ટાફ નર્સ પરીક્ષાની તપાસ હાઇકોર્ટના જજની કમિટી કરે એવી માગણી કરી

અમદાવાદ : સ્ટાફ નર્સ પરીક્ષામાં મોટા પાયે ગેરરીતિના આક્ષેપ સાથે કોંગ્રેસે સરકાર પર સવાલ કર્યા છે.ગુજરાત  કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ મુખ્યમંત્રીને પત્ર લખીને સ્ટાફ નર્સ પરીક્ષાની તપાસ હાઇકોર્ટના જજની કમિટી કરે એવી માગણી કરી છે. સાથે પરીક્ષાની SOP અમલીકરણના મુલ્યાંકન, ABCD પેટર્ન અને સીસીટીવી ચકાસવા રજૂઆત કરી છે 

  સરકાર પર પ્રહાર કરતા મનિષ દોષીએ કહ્યું કે.સરકારી ભરતીમાં ગેરરીતિ અગાઉ પણ ઘટી છે. સાથે મનિષ દોષીએ પ્રોવિઝનલ આન્સર કીમાં ABCDની સીકવેન્સ ગોઠવણ સામે પણ સવાલ ઉઠાવ્યા છે .

(7:30 PM IST)