<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

વલસાડ નગરપાલિકાની વોર્ડ નં. 1 માં 2 અપક્ષ ઉમેદવારોનો વિજય અને 2 ભાજપનો વિજય

અપક્ષ ઉમેદવાર તરીકે વિજેતા થયેલા નિમિષાબેન ટંડેલનો વિજય :નિમિષા બેન અગાઉ ભાજપમાં હતા

વલસાડ નગરપાલિકાની વોર્ડ નંબર 1 માં 2 અપક્ષ ઉમેદવારોનો વિજય અને 2 ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે, અપક્ષ ઉમેદવાર તરીકે વિજેતા થયેલા નિમિષાબેન ટંડેલ નો વિજય થયો છે. નિમિષા બેન  અગાઉ ભાજપમાં હતા  પરંતુ ટિકિટ નહીં મળતા તેઓએ નારાજ થઈ અને અપક્ષ ઉમેદવારી કરી હતી

 ત્યારે અપક્ષ ઉમેદવાર તરીકે પણ તેઓ વિજેતા થતાં મતદારોનો આભાર માન્યો હતો

(11:39 AM IST)